નવા લેખો

આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું

સવાલ- આશૂરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિશે જે હદીસ છે, એના વિશે એ પુછવુ હતુ કે શું આશૂરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૯

૨૭) અગર તમે કોઈ વાસણમાં પાણી લઈ વુઝૂ કરી રહ્યા છો, તો વુઝૂ કરવા પછી બચેલુ પાણી ઉભા થઈ પી લેવું. ૨૮) વુઝૂ કરવા પછી શર્મગાહ(પેશાબની જગહ) નાં આજુબાજુમાં કપડાં પર પાણી છાંટે. જેથી પછી જો શક પેદા થયો કે વુઝૂ પછી પેશાબનાં ટીંપા નીકળી આવેલા છે. તો એવી રીતે કરવાથી તે શક દૂર થઈ જશે. હાં, અગર કોઈને યકીન હોય કે વુઝૂ કરવા પછી પેશાબનાં ટીંપા નીકળેલા છે...

વધારે વાંચો »

હાલતે એહરામ માં મૃત્યુ પામવા વાળાની કફન-દફન વીઘી

અગર કોઈ માણસનો એહરામની હાલતમાં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(ચાહે તેણે હજ્જનો એહરામ બાંધ્યો હોય યા ઉમરહનો), તેની કફન-દફનની વીઘી સામાન્ય હાલતમાં મરવા વાળાની જેમજ કરવામાં આવશે એટલેકે તેને સામાન્ય તરીકે શરીઅતનાં હિસાબથી ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે...

વધારે વાંચો »