શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મને આ શાદીયોની દઅવતથી હંમેશા નફરત રેહતી (જ્યારે કે સુન્નત તરીકો આ છે કે શાદીમાં સાદગી હોવી જોઈએ). મારે ત્યાં જોવા વાળા લોકોને બઘાને ખબર છે કે મેહમાનો ની ભીડ કોઈક વાર બસો (૨૦૦), અઢીસો (૨૫૦) સુઘી પહોંચી જાય …
اور پڑھوતાઝિયત (દિલાસો આપવા) ની સુન્નતો અને આદાબ – ૧
મુસીબત-ઝદા લોકો સાથે તાઝિયત ઇસ્લામ એક સર્વગ્રાહી (જામે’) અને મુકમ્મલ જીવનશૈલી છે. તેમાં ઇન્સાન…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની કુર્બત (નજીકી)
عن سيدنا أبي موسى الأشعري رضي الله عنه أنه قال: قدمت أنا وأخي من اليمن (إلى المدينة المنورة)، فمكثنا…
બે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગી…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો
عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن الله وكل بقبري ملكا أعطاه الل…
સૂરહ-નાસની તફસીર
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ﴿١﴾ مَلِكِ النَّاسِ ﴿٢﴾ إِلَٰهِ النَّاسِ ﴿٣﴾ مِن شَرِّ الْوَسْوَ…
નવા લેખો
નિકાહની સુન્નતોં અને આદાબ – ૫
(૩) વલીમો પણ સાદગીની સાથે કરવામાં આવે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છે કે “સૌથી બાબરકત વાળુ નિકાહ તે છે, જેમાં ઓછો ખર્ચો થાય (એટલે નિકાહ અને વલીમો સાદો કરવામાં આવે અને ઈસરાફ અને ફુઝૂલ ખર્ચીથી બચવામાં આવે).”...
اور پڑھوમસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૭)
હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જેણે મસ્જીદથી ગંદગી સાફ કરી, અલ્લાહ તઆલા તેનાં માટે જન્નતમાં ઘર બનાવશે.”...
اور پڑھوજનાઝાને કબરસ્તાન સુઘી લઈ જવાથી સંબંઘિત મસાઈલ
(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે...
اور پڑھوજુમ્મા નાં દિવસે દુરૂદ શરીફ પઢવાની બરકતથી દીની અને દુન્યવી જરૂરતોનું પુરૂ થવુ
સુલહે હુદૈબિયહનાં સમય પર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉષમાન (રદિ.)ને મક્કા મુકર્રમહ મોકલ્યા, જેથી કે તેવણ મક્કા મુકર્રમહમાં કુરૈશની સાથે વાતાઘાટ કરે. જ્યારે હઝરત ઉષમાન (રદિ.) મક્કા મુકર્રમહનાં નાં માટે રવાના થયા, તો ...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી