નવા લેખો

શું જનાઝાની નમાઝ માં જમાઅત શર્ત છે?

જનાઝાની નમાઝની સિહતનાં માટે જમાઅત શર્ત નથી. જેવી રીતે અગર એક વ્યક્તિ પણ મય્યિતની જનાઝાની નમાઝ અદા કરી લે, તો જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે, ભલે તે(જનાઝાની નમાઝ પઢવા વાળો) મર્દ તથા સ્ત્રી, બાલિગ હોય તથા નાબાલિગ. દરેક સૂરત માં જનાઝાની નમાઝ અદા થઈ જશે...

اور پڑھو

પોતાનાં આમાલ પર સંતુષ્ટ ન થવુ

મારા મિત્રો ! ઘણી સાવધાની રાખો પોતાની કોઈ હાલતને સારી સમજીને તેનાં પર અભિમાન ન કરો, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) નો ફરમાન છે કે જીવતો માણસ જોખમથી બાહર નથી...

اور پڑھو

સુરએ અલમ નશરહ઼ ની તફસીર

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમે આપની ખાતર આપનો સીનો(ઈલ્મ તથી હિલ્મ થી) ખોલી દીધો નથી? (૧) અને અમે આપના ઉપરથી આપનો તે બોજો ઉતારી મૂક્યો, (૨) જેણે આપની કેડ ભાંગી નાખી હતી (૩) અને અમે આપની ખાતર આપનું નામ બુલંદ કર્યુ (૪)...

اور پڑھو

તકદીરથી સંબંધિત અકાઈદ (માન્યતાઓ)

(૧) તકદીરનો મતલબ છે દરેક વસ્તુઓનાં વિષે અલ્લાહ તઆલાનો જામેઅ અને મુહીત (ખુબજ વિસ્તૃત અને વ્યાપક) ઈલ્મ એટલે અલ્લાહ તઆલાને દરેક વસ્તુઓનો ઈલ્મ (જ્ઞાન) પેહલાથીજ છે, ભલે તે નાની તથા મોટી હોય, ભલે તે સારી તથા ખરાબ હોય, ભલે તે ભુતકાળનાં ઝમાના તથા વર્તમાન ઝમાના અથવા આગામી ઝમાનાંથી સંબંધિત હોય...

اور پڑھو