દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી પહેલો ગોલ અને અસલ મકસદ વધારેમાં વધારે માલ-દૌલત ભેગી કરવાનો હશે. લોકો માલને એ નજરે જોશે કે માલ જ તમામ રાહત-આરામની ચાવી છે, દરેક પ્રકારની ખુશી અને મનોરંજનનો દરવાજો છે અને તમામ લજ્જતો તથા દુનિયાની …
اور پڑھوહઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની લાનત
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم أنف رجل ذكرت عنده فلم يصل علي، …
અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ ની ફરિશ્તાઓ દ્વારા જાણકારી મળવી
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من صلى علي عند قبري سمعته ومن صلى عل…
ઝકાત અદા કરવાથી આખા માલની હિફાઝત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: જો માલની ઝકાત …
તાઝિયત (દિલાસો આપવા)ની સુન્નતો અને આદાબ – ૨
(૧) તાઝિયતનો મતલબ એ છે કે મય્યિતના સગા-સંબંધીઓ અને અઝીઝોને તેમની મુસીબત પર તસલ્લી (દિલાસો) આપવામાં આ…
જુમ્મા ના દિવસે વધારે દુરૂદ-શરીફ
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : أكثروا الصلاة علي في الليلة الزهرا…
નવા લેખો
મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૨)
“ખલીલુલ્લાહ” ના લકબથી નવાજવામાં આવવું તમામ અંબિયા-એ-કિરામ અલૈહિમુસ્સલામમાં થી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને “ખલીલુલ્લાહ” (અલ્લાહના ખાસ દોસ્ત) ના લકબથી નવાજવામાં આવ્યા. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આ માન કેવી રીતે મળ્યું, તેના વિશે અલ્લામા ઇબ્ને-કસીર રહ઼મતુલ્લાહી અલૈહિએ નીચે મુજબનો વાકિયો બયાન કર્યો છે: હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની આદતે-શરીફા હતી કે તેઓ હંમેશા પોતાના ઘરે …
اور پڑھوઉમ્મતનુ દુરૂદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પહોંચે છે
પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્તાનની જેમ ન બનાવો જ્યાં નેક આમાલ નથી હોતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય...
اور پڑھوમહોબ્બતનો બાગ (ભાગ: ૮૧)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો બુલંદ મરતબો અલ્લાહ ત’આલાના તમામ બંદાઓમાં નબીઓનો (પયગંબરોનો) ઇસ્લામ સૌથી ઉમદા અને ઊંચા દરજ્જાનો હતો. અલ્લાહ ત’આલાએ તેમને માનવતાના માર્ગદર્શન (રહનુમાઈ) માટે પસંદ કર્યા હતા, જેથી તેઓ લોકોને શીખવે કે સાચા મુસલમાન કેવી રીતે બનવું અને જિંદગી કેવી રીતે જીવવી. દરેક નબી ઇસ્લામનો અમલી નમૂનો હતા, પરંતુ …
اور پڑھوમુસીબતોના સમયે સબ્ર (ધીરજ) રાખવી
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: બધા સાથીઓ અને કારકુનોને સમજાવી દો કે આ રસ્તામાં બલાઓ અને તકલીફો ખુદા પાસે ક્યારેય ન માંગે. (બંદાએ અલ્લાહ પાસે હંમેશા ‘આફિયત જ માંગવી જોઈએ.) પરંતુ, જો અલ્લાહ પાક આ રસ્તામાં કોઈ મુસીબત કે પરેશાની મોકલી જ દે, તો પછી …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી