નવા લેખો

રોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ

સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

કારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત

સવાલ- જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાનાં નથી, પણ તેનાં ઝરીએથી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …

વધારે વાંચો »