નવા લેખો

પ્રેમનો બગીચો (પેહલુ પ્રકરણ)

તેથી આપણાં માટે જરૂરી છે કે આપણે પોતાનાં નિર્માતા(ખાલિક) અને માલિક અલ્લાહ તઆલાને ઓળખે, તેમની કુદરત અને મહાનતા અને ગૌરવ અને સુંદરતા  વિચાર કરેં કે અલ્લાહ તઆલા પોતાની મખલૂક(પ્રજાતિ) થી કેટલી મુહબ્બત ફરમાવે છે કે તેવણ આપણાં ગુનાહોં અને નાફરમાનીઓનાં છતા રાત-દિવસ ઘણી બઘી નેમતો અર્પણ ફરમાવે છે અને આપણાં ઉપર અનહદ એહસાનાત કરી રહ્યા છે...

વધારે વાંચો »

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૩)

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મસ્જીદમાં બૈતબાજી(અંત્યાક્ષરી), ખરીદ તથા વેચાણ અને મસ્જીદમાં જુમ્આનાં દિવસે નમાઝથી પેહલા કુંડાળું લગાવીને બેસવાની મનાઈ કરી છે (એટલા માટે કે આવા કુંડાળા બનાવી બેસવાથી ખુત્બાની તરફ ધ્યાન કેંન્દ્રિત કરવુ માનેઅ છે(મુશ્કેલ છે).”...

વધારે વાંચો »

જનાઝાની નમાઝમાં મોડેથી આવવુ

(૧) અગર કોઈ વ્યક્તિ જનાઝાની નમાઝમાં એટલો મોડેથી પહોંચે કે ઈમામ સાહબ એક અથવા એકથી વધારે તકબીરો પૂરી કરી ચૂક્યા હોય, તો તેને મસબૂક઼ (મોડેથી પહોંચવા વાળો) કહેવામાં આવશે...

વધારે વાંચો »

સિદ્ધાંત(ઉસૂલ)નું પાલન કરવું

“દુનિયામાં કોઈ ચીલાચાલુ કામ પણ નિયમપાલન(ઉસૂલ) અને ઉચિત કાર્યપદ્ઘતિ અપનાવ્યા વગર પૂર્ણ નથી થઈ શકતું. પ્લેન, વહાણ, ટ્રેન, મોટર વગેરે પોતપોતાનાં નિયમો અનુસાર જ ચાલે છે. અહીં સુઘી કે રોટી અને ચાવલ સુઘ્ઘાં ચોક્કસ નિયમોને આઘીન તૈયાર થાય છે.”

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૨

નિકાહનો મુખ્ય મકસદ(હેતુ) આ છે કે ઝવજૈન (દંપતી,પતી-પત્ની) પાકીઝા જીવન જીવે અને એકબીજાને સહાયતા કરે અલ્લાહ તઆલાનાં હુકૂક (અધિકારો) અને હુકૂકે ઝવજીય્યત (વૈવાહિક અધિકાર) પૂરા કરવામાં...

વધારે વાંચો »