નવા લેખો

નિકાહની સુન્નતોં અને આદાબ – ૪

નિકાહની સફળતાનાં માટે અને મિયાં-બીવીનાં વચ્ચે સ્નેહ તથા પ્રેમ બાકી રાખવા માટે જરૂરી છે કે બન્નેવ એકબીજાનાં સમાન અને બરાબર હોય. જ્યારે મિયાં-બીવીમાં જોડ હોય, તો પરસ્પર સ્નેહ અને એકતા થશે, અને દરેક ખુશી અને મુહબ્બતની સાથે પોતાની વૈવાહિક જવાબદારી ને પૂરી કરશે...

વધારે વાંચો »

જનાઝાની નમાઝમાં મોડુ કરવુ

મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે...

વધારે વાંચો »

મહબૂબ આકાનો ફરમાન

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “લોકો પોતાનાં પૂર્વજો થી, ખાનદાનથી અને એવીજરીતે ઘણીબઘી વસ્તુઓથી પોતાની શરાફત તથા મહાનતા દેખાડે છે. ઉમ્મતનાં માટે ગૌરવનો ઝરીઓ કલામુલ્લાહ શરીફ (કુર્આન શરીફ) છે. તેને પઢવાથી, તેને પઢાવવાથી, તેનાં પર અમલ કરવાથી તથા તેની દરેક વસ્તુ ગૌરવનાં કાબિલ છે …

વધારે વાંચો »

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિએ જુમ્આનાં દિવસે લોકોની ગરદનો ફાંદી (કૂદયો), તેણે (પોતાનાં માટે) જહન્નમમાં જવાનો પુલ બનાવી લીઘો”...

વધારે વાંચો »