નવા લેખો

એવા નાબાલિગ પર સદકએ ફિત્ર જેને ઈદની સવારથી પેહલા માલ હાસિલ(પ્રાપ્ત) થાય

સવાલ- શું એવા નાબાલિગ(સગીર વયનાં ન હોય તેનાં) પર સદકએ ફિત્ર વાજીબ થશે, જેને સુબ્હ સાદિક થી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ પ્રાપ્ત થયો હોય?

વધારે વાંચો »

રોઝામાં ઈન્હેલર(દવાનો ભાપ લેવાનુ સાધન) ઉપયોગ કરવાનો હુકમ

સવાલ- શું દમ નાં મરીઝો માટે રોઝાનાં દરમિયાન ઈન્હેલરનો ઉપયોગ જાઈઝ છે?(ધ્યાન રહે કે ઈન્હેલરમાં પ્રવાહી (liquid) દવા હોય છે). અગર ઈન્હેલરથી રોઝો ટૂટી જાય છે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બંન્ને લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

ડોકટરનાં મશવરાથી રોઝો તોડવુ

સવાલ- એક માણસ રોઝાનાં દરમિયાન સખત બીમાર થઈ ગયો. ડોકટરે તેને રોઝો તોડવાનો મશવરો આપ્યો, તો તેણે રોઝો તોડી નાંખ્યો. સવાલ એ છે કે શું રોજો તોડવા નાં કારણે ગુનેહગાર થશે અને શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »