નવા લેખો

સિદ્ધાંત(ઉસૂલ)નું પાલન કરવું

“દુનિયામાં કોઈ ચીલાચાલુ કામ પણ નિયમપાલન(ઉસૂલ) અને ઉચિત કાર્યપદ્ઘતિ અપનાવ્યા વગર પૂર્ણ નથી થઈ શકતું. પ્લેન, વહાણ, ટ્રેન, મોટર વગેરે પોતપોતાનાં નિયમો અનુસાર જ ચાલે છે. અહીં સુઘી કે રોટી અને ચાવલ સુઘ્ઘાં ચોક્કસ નિયમોને આઘીન તૈયાર થાય છે.”

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૨

નિકાહનો મુખ્ય મકસદ(હેતુ) આ છે કે ઝવજૈન (દંપતી,પતી-પત્ની) પાકીઝા જીવન જીવે અને એકબીજાને સહાયતા કરે અલ્લાહ તઆલાનાં હુકૂક (અધિકારો) અને હુકૂકે ઝવજીય્યત (વૈવાહિક અધિકાર) પૂરા કરવામાં...

વધારે વાંચો »

જનાઝાની નમાઝનું પુનરાવર્તન

જ્યારે એક વખત જનાઝાની નમાઝ થઈ જાય, તો ફરીથી જનાઝાની નમાઝ અદા કરવુ જાઈઝ નથી. પણ જો અગર મય્યિતનાં વલી હાજર ન હતા અને જનાઝાની નમાઝ તેની ઈજાઝતનાં વગર પઢવામાં આવી હોય, તો વલીનાં માટે જનાઝાની નમાઝ દુરૂસ્ત છે...

વધારે વાંચો »

હિકમત ની વાત

“એક સાહબે ઘહુજ સરસ હિકમતની વાત કહી જે સોનાનાં પાણીથી લખવાને લાયક છે તે આ કે અગર બાળક કોઈ વસ્તુ માંગે તો યાતો તેની માંગણીને શરૂઆતમાં જ પૂરી કરી દો અને અગર પેહલી વારમાં નાં કહી દીઘુ તો પછી ભલે બાળક કેટલોય આગ્રહ કરે કદાપી તેની જીદ પૂરી ન કરો, નહીતર આગલી વખતે તેને આજ આદત પડી જશે.”...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો

આજે પણ અગર મુસલમાન પોતાનાં અખલાક(સંસ્કાર) તથા આદતો અને પોતાની જીંદગીને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઉપદેશો તથા સૂચનાઓથી શણગારી લે, તો આંખોએ જે નઝારો સહાબએ કિરામ(રદિ.) નાં જમાનામાં જોયો હતો, આ જમાનામાં પણ તે નઝારો દેખાશે...

વધારે વાંચો »