નવા લેખો

એવા માલ પર ઝકાત જે વેચવાનાં ઈરાદાથા ખરીદવામાં આવ્યો હોય પછી વેચવાનો ઈરાદો છોડી દીઘો હોય

સવાલ-: એક માણસે કોઈ સામાન વેચવાની નિય્યતથી ખરીદ્યો પછી તેણે વેચવાનો ઈરાદો છોડી દીઘો. થોડા દિવસ પછી પાછો તેણે સામાન વેચવાનો ઈરાદો કર્યો, તો શું બીજી વખત વેચવાની નિય્યતથી તે સામાન પર ઝકાત ફર્ઝ થશે?

વધારે વાંચો »

ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબ ને આપવુ

સવાલ-: શું ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબોને ખવડાવવુ જાઈઝ છે? શું રમઝાનના મહીનામાં ઝકાતની રકમથી ગરીબોને ઈફતાર કરાવવું જાઈઝ છે?

વધારે વાંચો »

હદિયા અથવા કર્ઝની સૂરતમાં ઝકાત આપવુ

સવાલ-: જો કોઈ માણસ કોઈ ગરીબ મુસલમાનને અમુક પૈસા હદિયા અથવા કર્ઝ તરીકે આપી દે અને આપતી વખતે તે ઝકાતની નિય્યત કરે તો શું એવી રીતે આપવાથી તેમની ઝકાત અદા થઈ જશે?

વધારે વાંચો »

કબર પર મંટોડી નાંખવાનો તરીકો

હઝરત અબુ હરૈરહ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક વ્યક્તિની જનાઝાની નમાઝ પઢાવી પછી તેની કબર પર આવ્યા અને તેનાં માંથીની તરફથી ત્રણ વખત તેની કબર પર મંટોડી નાંખી.”...

વધારે વાંચો »

ફજર અને મગરિબ ની નમાઝ બાદ સો (૧૦૦) વખત દુરૂદ શરીફ ‎

તો હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.) એક શીશી લીઘી અને તેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક પસીનો ભેગુ કરવા લાગ્યા. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જાગ્યા, તો સવાલ કર્યો કે “હે ઉમ્મે સુલૈમ આ તમે શું કરી રહ્યા છો?”...

વધારે વાંચો »