નવા લેખો

દોસ્તી અને દુશ્મની માં સંતુલનની જરૂરત

હદથી વધારે દરેક વસ્તુ મઝમૂમ(નિંદાને લાયક, ખરાબ) છે. હદીષ માં તાલીમ (શિક્ષા આપવામાં આવી) છે કે હદથી વધીને દોસ્તી ન કરો મુમકિન છે કે કોઈક દિવસે દુશ્મની થઈ જાય. એવીજ રીતે હદથી વધીને દુશ્મની ન કરો મુમકિન છે કે પછી તઅલ્લુક઼ાત(સંબંધો) દોસ્તી નાં થઈ જાય...

વધારે વાંચો »

કયામતથી સંબંઘિત અકાઈદ

(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત(સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ(જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે...

વધારે વાંચો »

શું જનાઝાની નમાઝ માં જમાઅત શર્ત છે?

જનાઝાની નમાઝની સિહતનાં માટે જમાઅત શર્ત નથી. જેવી રીતે અગર એક વ્યક્તિ પણ મય્યિતની જનાઝાની નમાઝ અદા કરી લે, તો જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે, ભલે તે(જનાઝાની નમાઝ પઢવા વાળો) મર્દ તથા સ્ત્રી, બાલિગ હોય તથા નાબાલિગ. દરેક સૂરત માં જનાઝાની નમાઝ અદા થઈ જશે...

વધારે વાંચો »

ખૈર-ઓ-ભલાઈ કો હાસિલ કરના

ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા...

વધારે વાંચો »

પોતાનાં આમાલ પર સંતુષ્ટ ન થવુ

મારા મિત્રો ! ઘણી સાવધાની રાખો પોતાની કોઈ હાલતને સારી સમજીને તેનાં પર અભિમાન ન કરો, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) નો ફરમાન છે કે જીવતો માણસ જોખમથી બાહર નથી...

વધારે વાંચો »