નવા લેખો

આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ

આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૧] બઘા મુસલમાનોં માટે તેની જનાઝાની નમાઝમાં શિર્કત કરવુ(ભાગ લેવુ) જાઈઝ છે. અલબત્તા અગર કેટલાક પ્રખ્યાત અને અનુયાયી ઉલમા તેની જનાઝાની નમાઝમાં આ નિય્યતથી શિર્કત ન કરે(ભાગ ન લે) કે લોકોને તે સૌથી ખરાબ ગુનાહની તિવ્રતા અને તેની ગંભિરતાનો એહસાસ થાય, તો એ જાઈઝ છે. …

વધારે વાંચો »

પોતાનાં વાલિદૈનનાં કાતિલની જનાઝાની નમાઝ

ઈસ્લામી મુલ્કમાં તે માણસ પર જનાઝાની નમાઝ નહી પઢવામાં આવશે, જેણે માં અથવા બાપને જાણી જોઈને કતલ કર્યા હોય પછી તેને ઈમામુલ મુસલિમીને(મુસ્લિમ હાકિમે) તે ગુનાંની સજા માં કતલ કર દીધો હોય.[૧] નોટઃ- વાલિદૈનનાં કાતિલ પર મુસલમાન હોવા છતા જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે, જેથી કે ઉમ્મતે મુસ્લિમાંને આ ગુનાની …

વધારે વાંચો »

તકલીફનું કારણ ન બનવુ

આ ઝમાનામાં દુરૂદ શરીફ અને ઈસ્તિગફારની કષરત રાખવામાં(વધારે પઢવામાં) આવે અને એની કોશિશ કરવામાં આવે કે કોઈ રફીક(સાથી)ને મારા(પોતાનાં) તરફથી તકલીફ ન પહુંચે અને અગર કોઈનાં તરફથી હક તલફી(કોઈનો હક યા અધિકાર છિનવો) અને તઅદ્દી થઈ(જુલમ થયો) હોય તો તેનાં પર ઘ્યાન ન કરવુ...

વધારે વાંચો »

સુરએ દુહા ની તફસીર

ઈસ્લામનાં પ્રારંભિક કાળમાં જ્યારે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મક્કા મુકર્રમામાં હતા થોડા દિવસો માટે અલ્લાહ તઆલાની તરફથી વહી નો સિલસિલો મૌકૂફ થઈ ગયો (અટકી ગયાો), તો કેટલાક કાફિરોએ આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ કટાક્ષ કરવાનું (તાનો મારવાનું)  શરૂ કરી દીધુ કે...

વધારે વાંચો »