નવા લેખો

ગ઼ુસલ અને જનાઝાની નમાઝ નાં વગર દફન થઈ ગયેલા મય્યિતની જનાઝાની નમાજ

અગર કોઈ મય્યિતને ગુસલ અને જનાઝાની નમાઝનાં વગર દફનાવી દીધો હોય, તો તેની જનાઝા ની નમાજ તેની કબર પર પઢવામાં આવે, એ શર્ત પર કે તેની લાશ ફાટી ન હોય (સળેલી ન હોય). અગર કોઈ મય્યિતની જનાઝાની નમાઝ પઢાઈ ગઈ, પણ દફનવિધી પછી ખબર પડી કે તેની જનાઝાની નમાઝ થી …

વધારે વાંચો »

ઈમાનની હિફાઝત બુઝુર્ગાને દીનની સંગત પર નિર્ભર છે

હઝરત મૌલાન અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આ ઝમાનો ઘણા ફિતનાઓથી ભરેલો છે. આમાં તો ઈમાન નાં પણ ફાંફા પડી જાય છે. એજ કારણે  મેં બુઝુર્ગાને દીનની સંગતને ફર્ઝે ઐન(ઘણું જરૂરી) નિશ્રય કર્યો છે. હું તો ફતવો આપું છું કે...

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૭)

اللّٰهُمَّ إِنَّ هٰذَا إِقْبَالُ لَيْلِكَ وَإِدْبَارُ نَهَارِكَ وَأَصْوَاتُ دُعَاتِكَ فَاغْفِرْ لِيْ

હે અલ્લાહ ! બેશક આ રાતની શરૂઆત અને દિવસનો અંત છે અને આ તમારા બંદાઓ(મુઅઝ્ઝિનો)ની અવાજો છે જે તમારા તરફ પુકારી રહ્યા છે. તમે મારી મગફિરત ફરમાવજો...

વધારે વાંચો »

નાબાલિગ(અપરિપક્વ)બાળક ની જનાઝાની નમાઝ જેનાં વાલિદૈનમાંથી કોઈ એક મુસલમાન હોય અને એક કાફિર હોય

અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર (ડહાપણ અને ચેતન)ની ઉમરે નહીં પહોંચ્યુ હોય મરી જાય અને તેનાં વાલિદૈનમાંથી  એક મુસલમાન હોય અને બીજા કાફિર હોય, તો તે બાળકને મુસલમાન સમજવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે. અલબત્તા અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર(ડહાપણ અને ચેતન)ની ઉમર સુઘી …

વધારે વાંચો »