નવા લેખો

અલ્લાહ તઆલાનાં સ્વર્ગીય પુસ્તકો અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો) થી સંબંધિત અક઼ાઈદ

(૧) અલ્લાહ તબારક વ તઆલાએ મનુષ્યોની હિદાયતનાં માટે જુદાં જુદાં અંબિયાએ કિરામ(અલૈ.) પર અલગ અલગ આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો) નાઝિલ ફરમાવ્યા(ઉતાર્યા). આપણને અલ્લાહ તઆલાની કેટલીક આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો)નાં વિશે કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં ખબર આપવામાં આવી છે અને કેટલાકનાં વિશે આપણને ખબર નથી આપવામાં આવી...

વધારે વાંચો »

સડી ગયેલી લાશ જે ફાટવાનાં નજીક હોય તેનાં પર જનાઝાની નમાઝ

અગર મય્યિતની લાશ(મૃત દેહ) એ પ્રમાણે સડી ગયેલી હોય કે તેને હાથ લગાડવામાં આવે, તો આશંકા છે કે તેનાં ટુકડા થઈ જશે, તો આ સ્થિતિમાં ગુસલનાં માટે માત્ર આટલુ પૂરતુ થશે કે તેનાં પર પાણી વહેડાવી દેવામાં આવે...

વધારે વાંચો »

હકીકી(વાસ્તવિક) ઈમાનની નીશાની

"ઈમાન આ છે કે અલ્લાહ અને રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જે વસ્તુથી ખુશી અને રાહત થાય, બંદાને પણ એનાથી ખુશી અને રાહત થાય અને જે વસ્તુથી અલ્લાહ અને તેનાં માનવંત રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને...

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૮)

ઈકામતનાં કલિમાઓ અઝાનનાં કલિમાઓની જેમ છે. આ બન્નેવનાં કલિમાઓમાં માત્ર આટલો ફરક છે કે ઈકામતમાં ’’حَيَّ عَلَى الْفَلَاحْ‘‘ (હય્યા અલલ ફલાહ) પછી ’’قَدْ قَامَتِ الصَّلاَهْ ، قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘...

વધારે વાંચો »