નવા લેખો

સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ

હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો(૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેની સો(૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર(૭૦) જરૂરતો આખિરતનાં જીવનનાં વિશેની અને ત્રીસ(૩૦) જરૂરતો દુનયવી જીવનથી સંબંધિત.”...

વધારે વાંચો »

શાદીમાં ચાલતી દઅવતો

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મને આ શાદીયોની દઅવતથી હંમેશા નફરત રેહતી (જ્યારે કે સુન્નત તરીકો આ છે કે શાદીમાં સાદગી હોવી જોઈએ). મારે ત્યાં જોવા વાળા લોકોને બઘાને ખબર છે કે મેહમાનો ની ભીડ કોઈક વાર બસો (૨૦૦), અઢીસો (૨૫૦) સુઘી પહોંચી જાય …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૫

(૩) વલીમો પણ સાદગીની સાથે કરવામાં આવે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છે કે “સૌથી બાબરકત વાળુ નિકાહ તે છે, જેમાં ઓછો ખર્ચો થાય (એટલે નિકાહ અને વલીમો સાદો કરવામાં આવે અને ઈસરાફ અને ફુઝૂલ ખર્ચીથી બચવામાં આવે).”...

વધારે વાંચો »

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૭)

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જેણે મસ્જીદથી ગંદગી સાફ કરી, અલ્લાહ તઆલા તેનાં માટે જન્નતમાં ઘર બનાવશે.”...

વધારે વાંચો »

જનાઝાને કબરસ્તાન સુઘી લઈ જવાથી સંબંઘિત મસાઈલ

(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં  નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે...

વધારે વાંચો »