મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો (હાથ, પગ, નાક અને ઘુંટણો) પર કાફૂર લગાવવુ મુસ્તહબ છે. અલબત્તા કાફૂરનો પેસ્ટ બનાવવુ અને તેને મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો પર લગાવવુ દુરૂસ્ત નથી, કારણકે આ સુન્નતનાં ખિલાફ છે અને મય્યિતનાં ચેહરા અને બીજા અંગો તેનાંથી ખરાબ દેખાય છે...
اور پڑھوદુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે
હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા …
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનો તવાઝુ
كان الناس يأتون سيدنا بلالا رضي الله عنه ويذكرون فضله وما قسم الله له من الخير، فيقول بتواضع: إنما أ…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું જન્નતમાં હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુના જૂતાનો અવાજ સાંભળવો
ذات مرة، قال رسول الله صلى الله عليه وسلم لسيدنا بلال رضي الله عنه: سمعت الليلة خشف نعليك بين يدي في…
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – ઇસ્લામના પહેલા મુઅઝ્ઝિન
ذكر العلامة ابن الأثير رحمه الله أن سيدنا بلالا رضي الله عنه كان أول من أذن في الإسلام. وكان يؤذّن ل…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૨
ઇયાદતે-મરીઝના ફઝાઇલ સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલ…
નવા લેખો
આવકની દૃષ્ટિએ ખર્ચ કરવુ
જેટલી ચાદર હોય તેટલોજ પગ ફેલાવવુ જોઈએ, એટલે પેહલા જોઈ લો કે આપણી પાસે કેટલુ છે અને કેટલા પૈસા છે પછી તેટલાજ પૈસા અથવા વસ્તુઓનાં અંદર ખર્ચો કરશો, તો ઈન્શા અલ્લાહ માલી પરેશાની ઉઠાવવી નહી પડશે...
اور پڑھو(૫) જનાઝાથી સંબંઘિત મસઅલાવો
ગુસલ આપતા સમયે મય્યિતને જેવી રીતે પણ રાખવુ આસાન હોય, એવી રીતે તેને રાખો. તેનાં માટે કોઈ ખાસ દિશા જરૂરી નથી...
اور پڑھوઉમ્મતનું દુરૂદ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પહોંચવુ
પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્તાનની જેમ ન બનાવો જ્યાં નેક આમાલ નથી હોતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય...
اور پڑھوપ્રેમનો બગીચો (પ્રકરણ-૧૭)
જે માણસ અલ્લાહ તઆલાની વિશેષ રહમતનો તલબગાર છે, તેને જોઈએ કે તે પાંચ વખતની નમાઝો જમાઅતની પાબંદીની સાથે મસ્જીદમાં અદા કરે, બઘા ગુનાહોથી બચે અને મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીની સાથે પેશ આવે અને તેઓનાં અધિકરાને અદા કરે...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી