નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૮)‎

સહાબએ કિરામ (રદિ.) દીની અને દુન્યવી બન્નેવ એતેબારથી બેહદ કામયાબ હતા અને તેમની કામયાબી તથા સફળતાનો રાઝ આ હતો કે તેમનાં દિલોમાં દુન્યવી માલો સંપત્તીની મોહબ્બત ન હતી અને તેઓ દરેક સમયે બઘા કામોમાં અલ્લાહ તઆલાની ઇતાઅત તથા ફરમાંબરદારી કરતા હતા...

اور پڑھو

ખુશહાલી સુન્નત પર અમલ કરવામાં છે

તો જે લોકોને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅ (અનુકરણ) માં સાદાઈ ભર્યુ સમાજ જીવન પસંદ હોય અને તેમને એમાં જ આનંદ અને ચેન મળવા લાગે, તેઓના ઉપર અલ્લાહ તઆલાનું મોટું ઈન્આમ છે કે અલ્લાહ તઆલાએ એમના માટે એવી વસ્તુઓમાં ચેન મૂકી દીઘું જે બેહદ સસ્તી છે અને જે ગરીબમાં ગરીબ માણસ માટે પણ આસાનીથી ઉપલબ્ઘ થઈ શકે છે...

اور پڑھو

નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી

"નાણામાં તકવો (ધર્મનિષ્ઠા) ભાગ્યે જ જોવા મળે છે. કામો અને આમાલ તો આજકાલ ઘણાં બઘા જોવા મળે છે. તહજ્જુદ ચાશ્ત ઈશરાક વિર્દ વઝીફા તો ઘણું છે પણ ધનનો મોહ ન હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જો હા, પરંતુ મોહબ્બત રાખવી હોય તો સાવચેતી રાખો કે તે તેના કરતા વધુ છે."...

اور پڑھو