નવા લેખો

કયામતની અલામતો – ૨

ઉમ્મતની સામે કયામતની અલામતોને બયાન કરવાનો મકસદ હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને કયામતની ઘણી બઘી નાની અને મોટી અલામતોથી આગાહ કર્યા છે. તેમાંથી ઘણી નાની અલામતો ભૂતકાળમાં જાહેર થઈ ચૂકી છે અને ઘણી બઘી નાની અલામતો વર્તમાન સમયમાં જાહેર થઈ રહી છે. અલ્લામા કુરતુબી (રહ.) ફરમાવ્યુ કે …

اور پڑھو

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૦

ઈઝતિબાઅ અને રમલ ઉમરહનાં તવાફમાં મર્દ ઈઝતિબાઅ અને રમલ કરશે. ઈઝતિબાઅ આ છે કે તવાફ કરવા વાળો મર્દ એહરામની ચાદર ને જમણી બગલમાંથી કાઢીને ડાબા ખભા પર નાંખી લેશે અને જમણો ખભો ખુલ્લો છોડી દેશે. આખા તવાફમાં (એટલે સાત ચક્કરમાં) મર્દ ઈઝતિબાઅ કરશે. અને રમલ આ છે કે મર્દ ખભાને …

اور پڑھو

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૯

ઉમરહનાં તવાફનો તરીકો જ્યારે તમે મસ્જીદે હરામ પહોંચો, તો મસ્જીદમાં દાખલ થવાની મસ્નૂન દુઆ પઢો પછી ઉમરહનાં માટે અગાળી વધો. બે રકઅત તહિય્યતુલ મસ્જીદ ન પઢો જેવી રીતે કે તમે બીજી મસ્જીદોમાં દાખલ થવા બાદ પઢો છો તેનાં બદલે સીઘા ઉમરહનાં તવાફનાં માટે જાવો, કારણકે મસ્જીદુલ હરામમાં મુહરિમ (એહરામ વાળો …

اور پڑھو

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૮

એહરામ બાંઘવાથી પેહલા બે રકઅત નફલ નમાઝ અદા કરવુ જ્યારે તમો એહરામની ચાદર પેહરી લો તો એહરામની નિય્યત બાંઘવાથી પેહલા બે રકાત નફલ નમાઝ અદા કરો, પણ આ ધ્યાન રહે કે તે મકરૂહ વખત ન હોય. બેહતર આ છે કે પેહલી રકઅતમાં સુરએ કાફિરૂન અને બીજી રકઅતમાં સુરએ ઈખલાસ પઢો. …

اور پڑھو

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૭

ઉમરહ અને હજ્જ અદા કરવાનો તરીકો સામાન્ય તૌર પર લોકો તમત્તુઅ હજ્જ અદા કરે છે (એટલે હજ્જનાં મહિનાવોમાં ઉમરહ અદા કરે છે પછી એહરામ ખોલી દે છે અને જ્યારે હજ્જનાં દિવસો આવે છે તો બીજો એહરામ બાંઘીને હજ્જ અદા કરે છે) એટલા માટે નીચે તમત્તુઅ હજ્જ અદા કરવાનો તરીકો વિગતવાર …

اور پڑھو