જકાત ચૂકવવાથી સમગ્ર મિલકતનું રક્ષણ થાય છે

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“અગર માલની ઝકાત કાઢવામાં ન આવે, તો પછી તે ઝકાત વાળો માલ બીજા માલને પણ ખાઈ જાય છે. ઝકાત કાઢવાથી માલમાં અછત નથી થતી, પણ ઝકાત ન કાઢવાથી માલ રેહતો નથી, આગ લાગી જાય, મુકદ્દમામાં ખર્ચ થઈ જાય, મતલબ કે કોઈને કોઈ સૂરતથી તે માલ હાથથી નિકળી જાય છે.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૩૯)

Source: https://ihyaauddeen.co.za/?p=6670


 

Check Also

મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે …