ઈસ્લામમાં કલિમાની હકીકત

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“હકીકી ઈસ્લામ આ છે કે મુસલમાનમાં “લા ઈલાહ ઈલ્લલ્લાહ” ની રૂહ જોવા મળે. અને કલિમહની રૂહ આ છે કે તેના સ્વીકાર પછી અલ્લાહ તઆલાની બંદગીનો પાકો ઈરાદો દિલમાં પૈદા થઈ જાય, મઅબુદને રાજી કરવાની ફિકર હ્રદયમાં વણાઈ જાય… પ્રત્યેક પળે આ ચિંતા સવાર રહે કે તે મારાથી પ્રસન્ન છે કે નહીં?” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૪૯)


 

Check Also

મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે …