સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને સવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા સવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?
જવાબ- તેમાં કોઈ શક નથી કે હઝરત હુસૈન (રદિ.) ની શહાદતનો વાકિયો ઈન્સાની તારીખમાં ઘણોજ દર્દ ભર્યો અને દુ:ખદ વાકિયો છે. પણ આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે આશૂરાનાં દિવસ (દસ મુહર્રમુલ હરામ) અને તેની ફઝીલતોનું હઝરત હુસૈન (રદિ.) ની શહાદત સાથે કોઈ સંબંઘ નથી. બલ્કે દસ મુહર્રમુલને બઘી ફઝીલતો અને ખુસૂસિય્યતો હઝરત હુસૈન (રદિ.) ની પૈદાઈશથી પહેલાજ હાસિલ થઈ ચૂકી હતી.
આપણી સામે અંબિયાએ કિરામ (અલૈ.) અને સહાબએ કિરામ (રદિ.) માં ઘણી બઘી એવી જલીલુલ કદર હસ્તીયાં છે જેમનો મકામ હઝરત હુસૈન (રદિ.) થી વધારે છે અને તેવણને અલ્લાહ તઆલાની રાહમાં શહાદતનો શરફ પણ હાસિલ થયેલો છે. સહાબએ કિરામ (રદિ.) માં હઝરત ઉમર (રદિ.), હઝરત ઉસ્માન (રદિ.), હઝરત અલી (રદિ.), હઝરત જાફર (રદિ.), હઝરત હમઝા (રદિ.) વગૈરહ ટોચ પર છે, જેવણને શહાદતનો શરફ હાસિલ છે.
તેથી જો કોઈ આ ચાહે કે તે હઝરત હુસૈન (રદિ.) નાં ઈસાલે-સવાબ માટે રોઝો રાખે, તો તેને જોઈએ કે પેહલા તે બઘી શખ્સિય્યતોનાં માટે રોઝો રાખે, જેમનો મકામ હઝરત હુસૈન (રદિ.) થી વધારે છે અને જેવણે દીને ઈસ્લામનાં માટે પોતાની જાન કુર્બાન કરી છે. અહિંયા આ વાત સમજવુ પણ જરૂરી છે કે ઈસ્લામિક કેલેન્ડરમાં કોઈ એવો દિવસ નથી, જેનાં વિશે કુર્આને-કરીમ અથવા હદીસ-શરીફમાં આવ્યુ હોય કે તે દિવસે તેઓની વફાત પર સોગ (માતમ) મનાવવુ જોઈએ અથવા તે દિવસે રોઝો રાખવુ જોઈએ.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
عن عائشة رضي الله عنها ، قالت : قال رسول الله صلى الله عليه وسلم : من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد (صحيح مسلم، الرقم: ١٧١٨)
عن جابر بن عبد الله قال كان رسول الله صلى الله عليه وسلم إذا خطب احمرت عيناه وعلا صوته واشتد غضبه حتى كأنه منذر جيش يقول صبحكم ومساكم ويقول بعثت أنا والساعة كهاتين ويقرن بين إصبعيه السبابة والوسطى ويقول أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدى هدى محمد وشر الأمور محدثاتها وكل بدعة ضلالة ثم يقول أنا أولى بكل مؤمن من نفسه من ترك مالا فلأهله ومن ترك دينا أو ضياعا فإلي وعلي (صحيح مسلم، الرقم: ٨٦٧)
كل بدعة ضلالة و كل ضلالة في النار (الجامع الصغير: ١/١٠٠)
البدعة في المذهب ايراد قول لم يستن قائلها وفائلها فيه بصاحب الشريعة وأمثالها (المفردات: ص٣٦)
وفي شرعة الإسلام : المراد من السنة التي يجب التمسك بها ما كان عليه القرن المشهود لهم بالخير والصلاح والرشاد، وهم الخلفاء الراشدون ومن عاصر سيد الخلائق ، ثم الذين بعدهم من التابعين ، ثم من بعدهم. فما أحدث بعد ذلك من على خلاف مناهجهم فهو من البدعة، وكل بدعة ضلالة، وقد كانت الصحابة ينكرون أشد الإنكار على من أحدث أو ابتدع رسما لم يتعهدوه في عهد النبوة، قل ذلك أو كثر، صغر ذلك أو كبر. انتهى.(إقامة الحجة على أن الإكثار في التعبد ليس ببدعة: صـ ٢٠-٢١)
البدعة هي الأمر المحدث الذي لم يكن عليه الصحابة والتابعون ولم يكن مما اقتضاه الدليل الشرعي.(قواعد الفقه: صـ ٢٠٤)
(ومبتدع) أي صاحب بدعة وهي اعتقاد خلاف المعروف عن الرسول لا بمعاندة بل بنوع شبهة.(الدر المختار ١/٥٦١)
قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله أي صاحب بدعة) أي محرمة، وإلا فقد تكون واجبة، كنصب الأدلة للرد على أهل الفرق الضالة، وتعلم النحو المفهم للكتاب والسنة ومندوبة كإحداث نحو رباط ومدرسة وكل إحسان لم يكن في الصدر الأول، ومكروهة كزخرفة المساجد. ومباحة كالتوسع بلذيذ المآكل والمشارب والثياب كما في شرح الجامع الصغير للمناوي عن تهذيب النووي، وبمثله في الطريقة المحمدية للبركلي (قوله وهي اعتقاد إلخ) عزاه هذا التعريف في هامش الخزائن إلى الحافظ ابن حجر في شرح النخبة، ولا يخفى أن الاعتقاد يشمل ما كان معه عمل أو لا، فإن من تدين بعمل لا بد أن يعتقده كمسح الشيعة على الرجلين وإنكارهم المسح على الخفين وذلك، وحينئذ فيساوي تعريف الشمني لها بأنها ما أحدث على خلاف الحق المتلقى عن رسول الله – صلى الله عليه وسلم – من علم أو عمل أو حال بنوع شبهة واستحسان، وجعل دينا قويما وصراطا مستقيما اهـ فافهم (قوله لا بمعاندة) أما لو كان معاندا للأدلة القطعية التي لا شبهة له فيها أصلا كإنكار الحشر أو حدوث العالم ونحو ذلك، فهو كافر قطعا (قوله بل بنوع شبهة) أي وإن كانت فاسدة كقول منكر الرؤية بأنه تعالى لا يرى لجلاله وعظمته.(رد المحتار ١/٥٦١)
منها: وضع الحدود; كالناذر للصيام قائما لا يقعد، ضاحيا لا يستظل، والاختصاص في الانقطاع للعبادة، والاقتصار من المأكل والملبس على صنف دون صنف من غير علة. ومنها: التزام الكيفيات والهيئات المعينة، كالذكر بهيئة الاجتماع على صوت واحد، واتخاذ يوم ولادة النبي صلى الله عليه وسلم عيدا، وما أشبه ذلك. ومنها: التزام العبادات المعينة في أوقات معينة لم يوجد لها ذلك التعيين في الشريعة، كالتزام صيام يوم النصف من شعبان وقيام ليلته.(الاعتصام ١/٥٣)
البدعة طريقة مخترعة في الدين تضاهي الطريقة الشرعية يقصد بالسلوك عليها ما يقصد بالطريقة الشرعية. (تكملة فتح الملهم ٢/٥٩٥)
قال السيوطي – رحمه الله – في كتابه “حقيقه السنة والبدعة”: فصل في تمييز البدعة من السنة – ما السنة؟ اعلم رحمك الله إن السنة في اللغة الطريق، ولا ريب في أن أهل النقل والأثر، المتبعين آثار رسول الله (وآثار الصحابة، هم أهل السنة؛ لأنهم على تلك الطريق التي لم يحدث فيها حادث، وإنما وقعت الحوادث والبدع بعد رسول الله وأصحابه). ما البدعة؟ والبدعة عبارة عن فعلة تصادم الشريعة بالمخالفة، أو توجب التعاطي عليها بزيادة أو نقصان. وقد كان جمهور السلف يكرهون ذلك، وينفرون من كل مبتدع. وإن كان جائزاً حفاظاً للأصل، وهو الاتباع، وقد قال زيد بن ثابت لأبي بكر وعمر رضي الله عنهما حين قالا له “اجمع القرآن “: كيف تفعلان شيئاً لم يفعله رسول الله؟ (وعن عبد الله بن أبي سلمة: أن سعد بن مالك رحمه الله تعالى سمع رجلاً يقول: ” لبيك ذا المعارج ” فقال: ما كنا نقول هذا على عهد رسول الله). (حقيقة السنة والبدعة ١/٨٨)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા