પવિત્ર પુરોગામીઓ (અકાબિરો)નાં જીવનનો અભ્યાસ વ્યક્તિને સુન્નત તરફ દોરી જાય છે

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આપણા અકાબિરનાં જીવનનો અભ્યાસ તથા વાકિઆત ખૂબ જોયા કરો, વાંચ્યા કરો, સહાબામાં પણ મને જોવાથી દરેક રંગનાં મળ્યા છે. એવીજ રીતે આપણા અકાબિર પણ કે તેમાં પણ વિભિન્ન રંગનાં મને મળ્યા છે. હું કહ્યા કરૂ છું કે આ સજ્જનોનું ઉદાહરણ કલગી (ગુલદસ્તા) જેવું છે, કલગી (ગુલદસ્તા)ની સુંદરતા એ છે કે તેમાં તમામ રંગો અને સુગંધના ફૂલો છે ” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૨૫)

Source: https://ihyaauddeen.co.za/?p=6241


 

Check Also

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી …