દીનની તબ્લીગની મેહનત

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“લોકોને દીનની તરફ કેવી રીતે લાવવા અને કેવી રીતે દીનના કામમાં લગાવવા તે માટેના ઉપાયો વિચારતા રહો (જેવી રીતે દુનિયાવાળાઓ પોતાના દુન્યવી હેતુઓ માટે અનેક પ્રકારની યુક્તિઓ વિચારતા રહે છે) અને જે માણસને જે પદ્ઘતિથી આ કામ તરફ આવવાની શક્યતા હોય તેની સાથે તે પદ્ધતિ અનુસાર કોશિશ કરો.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૮૦)


 

Check Also

મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે …