જ્યારે એક વખત જનાઝાની નમાઝ થઈ જાય, તો ફરીથી જનાઝાની નમાઝ અદા કરવુ જાઈઝ નથી. પણ જો અગર મય્યિતનાં વલી હાજર ન હતા અને જનાઝાની નમાઝ તેની ઈજાઝતનાં વગર પઢવામાં આવી હોય, તો વલીનાં માટે જનાઝાની નમાઝનું પુનરાવર્તન દુરૂસ્ત છે, પરંતુ આ સૂરતમાં તે લોકો જે પેહલી વખતમાં જનાઝાની નમાઝ અદા કરી ચુક્યા હોય તે લોકો વલીની સાથે જનાઝાની નમાઝનું પુનરાવર્તન ન કરે(ન દોહરાવે).[૧]
Source: http://ihyaauddeen.co.za/?p=2277
[૧] (فإن صلى غيره) أي غير الولي (ممن ليس له حق التقدم) على الولي (ولم يتابعه) الولي (أعاد الولي) ولو على قبره إن شاء لأجل حقه لا لإسقاط الفرض ولذا قلنا: ليس لمن صلى عليها أن يعيد مع الولي لأن تكرارها غير مشروع (وإلا) أي وإن صلى من له حق التقدم كقاض أو نائبه أو إمام الحي أو من ليس له حق التقدم وتابعه الولي (لا) يعيد لأنهم أولى بالصلاة منه (الدر المختار ٢/٢٢٣)