હિકમત ની વાત

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“એક સાહબે ઘહુજ સરસ હિકમતની વાત કહી જે સોનાનાં પાણીથી લખવાને લાયક છે તે આ કે અગર બાળક કોઈ વસ્તુ માંગે તો યાતો તેની માંગણીને શરૂઆતમાં જ પૂરી કરી દો અને અગર પેહલી વારમાં નાં કહી દીઘુ તો પછી ભલે બાળક કેટલોય આગ્રહ કરે કદાપી તેની જીદ પૂરી ન કરો, નહીતર આગલી વખતે તેને આજ આદત પડી જશે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧૦, પેજ નં-૩૪૩)

Source: https://ihyaauddeen.co.za/?p=7221


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …