અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૧)

ઈકામતનો જવાબઃ

અઝાનનાં જવાબની જેમ ઈકામતનો પણ જવાબ આપે અને જ્યારે قد قامت الصلاة (કદ કામતિસ્સસલાહ) કેહવામાં આવે, તો તેનાં જવાબમાં કહેઃ

أَقَامَهَا اللهُ وَأَدَامَهَا

અલ્લાહ તઆલા તેને(નમાઝને) કાઈમ તથા દાઈમ રાખે.

عن أبي أمامة أو بعض أصحاب رسول الله صلى الله عليه وسلم: إن بلالا أخذ في الإقامة فلما أن قال قد قامت الصلاة قال رسول الله صلى الله عليه وسلم: أقامها الله وأدامها (سنن أبي داود رقم ۵۲۸)

હઝરત અબૂ ઉમામા(રદિ.) અથવા કોઈ બીજા સહાબી થી મનકુલ છે કે એક વખત હઝરત બિલાલ(રદિ.) ઈકામત કેહવાનું શરૂ કર્યુ અને જ્યારે તેવણે قد قامت الصلاة (ક઼દ ક઼ામતિસ્સલાહ) કહ્યુ, તો રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો أقامها الله وأدامها (અકામહલ્લોહુ વ અદામહા).

Source: https://ihyaauddeen.co.za/?p=7605


Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …