બાર ઝિલ હિજ્જહનાં ગુરૂબે શમ્સથી પેહલા ઘરે ફરવા વાળા મુસાફિર પર કુર્બાની

સવાલ– એક માણસ દસ, અગ્યાર અને બાર ઝિલ હિજ્જહનાં સફરની હાલતમાં હતો, પણ તે બાર ઝિલ હિજ્જહનાં સૂરજનાં ગુરૂબ થવાથી પેહલા ઘરે પાછો આવી ગ્યો, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થશે?

જવાબ- જો તે સાહિબે નિસાબ હોય, તો તેનાં પર કુર્બાની વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

حتى لو كان مسافرا في أول الوقت ثم أقام في اخره تجب عليه وحتى لو كان فقيرا في أول الوقت ثم أيسر في اخره تجب عليه (الهندية ص۲۹۲ ج۵)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/98

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?