હાઈઝા(માસિક વાળી) ઔરતનું રમઝાનુલ મુબારકમાં ખુલ્લમ ખુલ્લા(જાહેર માં) ખાવુ પીવુ

સવાલ- કેટલાક આલીમોની રાય છે કે હાઈઝા(માસિક વાળી) ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે જ્યારે કે કેટલાક આલીમોની રાય છે કે તેણીએ ઈફતાર સુઘી ખાવા પીવાથી દુર રેહવુ જોઈએ. મહેરબાની કરી વઝાહત ફરમાવો.

જવાબ- હાઈઝા ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે શરત એ છે કે તેણી બઘાની સામે ન ખાય પીયે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/25866

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …