એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)

સવાલ- એક માણસે હજ યા ઉમરાહનો ઇહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ પર ન જઈ શકે, આ મસ્અલામાં શરીઅત શું કહે છે? અને તે માણસ ઇહરામ થી કેવી રીતે નીકળશે?

જવાબ- તે માણસ હૂદૂદે-હરમ ના અંદર કોઇ ની પાસે દમઃ (ઘેંટુ અથવા બકરી) ઝબહ કરાવે, જ્યારે જાનવર ઝબહ થઇ જશે, તો તે એહરામ થી નીકળી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( إذا أحصر بعدو أو مرض ) أو موت محرم أو هلاك نفقة حل له التحلل فحينئذ ( بعث المفرد دما ) أو قيمته فإن لم يجد بقي محرما حتى يجد أو يتحلل بطواف وعن الثاني أنه يقوم الدم بالطعام ويتصدق به فإن لم يجد صام عن كل نصف صاع يوما ( والقارن دمين ) فلو بعث واحدا لم يتحلل عنه ( وعن يوم الذبح ) ليعلم متى يتحلل ويذبحه ( في الحرم ولو قبل يوم النحر ) خلافا لهما … ( و ) يجب ( عليه إن حل من حجه ) ولو نفلا ( حجة ) بالشروع ( وعمرة ) للتحلل إن لم يحج من عامه ( وعلى المعتمر عمرة ) وعلي ( القارن حجة وعمرتان ) إحداهما للتحلل ( الدر المختار 2/590-593 )

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/247

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …