એતેકાફનાં દરમિયાન ભુલથી મસ્જીદથી બહાર નિકળી જવુ

સવાલ- અગર કોઈ માણસ સુન્નત એતેકાફ નાં દરમિયાન ભુલથી મસ્જીદથી બહાર નિકળી જાય તો શું તેનો સુન્નત એતેકાફ બાકી રહેશે?

જવાબ- અગર મોતકિફ ભૂલથી અથવા જાણી જોઈને મસ્જીદથી બહાર નિકળી જાય તો તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( فلو خرج ) ولو ناسيا ( ساعة ) زمانية لا رملية كما مر ( بلا عذر فسد ) (الدر المختار مع رد المحتار ۲/٤٤۷, الفتاوى الهندية ۱/۲۱۲)احسن فتاوی ،ص٤٤۷،ج ٤

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/581

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …