હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુની સચ્ચાઈ વિશે રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ગવાહી

એક મૌકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: આસમાનની નીચે અને જમીનની ઉપર હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુથી વધુ કોઈ સાચો નથી.

નોટ: તમામ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ ઘણાજ સાચા હતા; પરંતુ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુની સચ્ચાઈ બીજા લોકો કરતા વધુ નુમાયાં હતી, તેથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને આ બુલંદ મકામ અતા ફરમાવ્યું હતું.

Check Also

હઝરત અબુ-ઝર રદિઅલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ સાથે સારો વ્યવહાર

عن عيسى بن عميلة رحمه الله أنه قال: أخبرني من رأى أبا ذر يحلب غنيمة …