૧) વુઝૂ કરતી વખતે મિસ્વાક થી મોઢુ સાફ કરવું.[૧]
عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم لولا أن أشق على أمتي لأمرتهم بالسواك عند كل وضوء (صحيح البخاري تعليقا ١/٢٥٩)
હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમેં) ઈરશાદ ફરમાવ્યુઃ “અગર મને મારી ઉમ્મત પર તકલીફનો ભય ન હોતે તો હું જરૂર તેઓને આદેશ આપતે (અને તેઓના પર વાજીબ કરતે) કે તેઓ દરેક વુઝુનાં સમયે મિસ્વાક કરે(પણ હવે દરેક વુઝુનાં સમયે મિસ્વાક કરવુ સુન્નત છે વાજીબ નથી).”
૨) મિસ્વાક પકડવાનો તરીકો એ છે કે અંગૂઠો અને નાની આંગળીને મિસ્વાકનાં નીચે અને બીજી બઘી આંગળીઓને મિસ્વાક ના ઉપર રાખવામાં આવે.[૨]
૩) મિસ્વાક ને જમણાં હાથથી પકડવુ અને દાંતોની જમણી તરફ થી શરૂ કરવુ.[૩]
عن عائشة رضي الله عنها قالت كان النبي صلى الله عليه وسلم ليعجبه التيمن فى تنعله وترجله وطهوره وفي شأنه كله (صحيح البخارى رقم ١٦٨)[૪]
હઝરતે આંઈશા (રદિ.) ફરમાવે છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને બુટ-ચંપલ પેહરતા, કાંસકી કરતા, વુઝૂ અને બીજા બઘા સારા કામને(જેના વિષે શરીઅતે જમણી તરફને એહતેરામ કરવાનો આદેશ કર્યો (જેવી રીતે કે મસ્જીદ માં જમણાં પગથી દાખલ થવુ, જમણી તરફથી કપડા પેહરવુ, કોઈકને કોઈ વસ્તુ આપવુ યા કોઈકની પાસેથી કોઈ વસ્તુ લેવા માટે જમણાં હાથનો ઈસ્તેમાલ કરવુ વગેરે) ને જમણી તરફથી શરૂ કરવાનુ પસંદ ફરમાવતા હતા.
Source: http://ihyaauddeen.co.za/?cat=217
[૧] ( والسواك ) سنة مؤكدة كما في الجوهرة عند المضمضة وقيل قبلها وهو للوضوء عندنا إلا إذا نسيه فيندب للصلاة
قال الشامي: قوله ( عند المضمضة ) قال في البحر وعليه الأكثر وهو الأولى لأنه أكمل في الإنقاء. قوله ( وهو للوضوء عندنا ) أي سنة للوضوء. (رد المحتار ١/١١٣)
[૨] ويستحب إمساكه باليد اليمنى والسنة في كيفية أخذه أن تجعل الخنصر من يمينك أسفل السواك تحته والبنصر والوسطى والسبابة فوقه واجعل الإبهام أسفل رأسه تحته كما رواه ابن مسعود (البحر الرائق ١/٢١)
[૩] (قوله : وندب إمساكه بيمناه) كذا في البحر والنهر، قال في الدرر: لأنه المنقول المتوارث اهـ. وظاهره أنه منقول عن النبي صلى الله عليه وسلم لكن قال محشيه العلامة نوح أفندي: أقول: دعوى النقل تحتاج إلى نقل، ولم يوجد. غاية ما يقال أن السواك إن كان من باب التطهير استحب باليمين كالمضمضة، وإن كان من باب إزالة الأذى فباليسرى والظاهر الثاني كما روي عن مالك. واستدل للأول بما ورد في بعض طرق حديث عائشة أنه صلى الله عليه وسلم كان يعجبه التيامن في ترجله وتنعله وطهوره وسواكه ورد بأن المراد البداءة بانب الأيمن من الفم اهـ ملخصا. وفي البحر والنهر والسنة في كيفية أخذه أن يجعل الخنصر أسفله والإبهام أسفل رأسه وباقي الأصابع فوقه كما رواه ابن مسعود (شامي ١/١١٤)
[૪] (يحب التيمن) : أي: البدء بالأيامن من اليد والرجل والجانب الأيمن، لكن التيمن في اللغة المشهورة هو التبرك بالشيء من اليمن وهو البركة. في القاموس: اليمن بالضم البركة، وفي مختصر النهاية: اليمن البركة وضده الشؤم والتيمن الابتداء في الأفعال باليد اليمنى والرجل اليمنى والجانب الأيمن (ما استطاع) : أي: ما أمكنه وقدر عليه (في شأنه) : أي: في أمره (كله) : تأكيد والمراد الأمور المكرمة (مرقاة ٢/١١١-١١٢)