સવાલ – મારો સવાલ એ છે કે જયારે હું ગુસલ કરતો હોવું તો ગુસલ ના દરમીયાન માં કંઈક પાણી જેવુ નીકળે છે. શાયદ (મઝી), જો આ પાણી નીકળે તો શું ગુસલ બીજીવાર શરૂઆતથી કરવુ પડશે. અને ફરીવાર ઈસ્તીનજા કરી બીજીવાર ગુસલ શરૂઆતથી કરવુ પડશે?
જવાબ- જો ગુસલ ના પેહલા ઈસ્તીનજો (પેશાબ) કરી લીઘુ, તો ગુસલ નાં દરમીયાનમાં અથવા ગુસલનાં પછી જે કંઈ નીકળશે તે મઝી ગણાશે અને મઝીથી વુઝુ તુટશે નહીકે ગુસલ.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ولو بال أو نام ثم اغتسل فحرج منه مني لا يجب إجماعا.(غنية المتملي صـ 41)
لو اغتسل من الجنابة قبل أن يبول أو ينام وصلى ثم خرج بقية المني فعليه أن يغتسل عندهما خلافا لأبي يوسف – رحمه الله تعالى – ولكن لا يعيد تلك الصلاة في قولهم جميعا. كذا في الذخيرة ولو خرج بعد ما بال أو نام أو مشى لا يجب عليه الغسل اتفاقا. كذا في التبيين.(الفتاوى الهندية 1/14)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી.
Source: http://muftionline.co.za/node/3050