ઇસ્તિબરા શું છે?

સવાલ: ઇસ્તિબરા શું છે અને શું ઇસ્લામમાં તેની ઇજાઝત છે?

જવાબ: ઇસ્તિબરા એટલે કઝાએ-હાજત પછી એટલી રાહ જોવી કે પેશાબના બાકી ટીપાં નીકળી ગયા હોવાની ખાતરી થઇ જાય. ઇસ્લામમાં આની ન ફક્ત ઇજાઝત છે; બલ્કે એક મહત્વપૂર્ણ બાબત છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

يجب الاستبراء بمشي أو تنحنح أو نوم على شقه الأيسر ويختلف بطباع الناس

قال ابن عابدين رحمه الله: (قوله: يجب الاستبراء إلخ) هو طلب البراءة من الخارج بشيء مما ذكره الشارح حتى يستيقن بزوال الأثر (رد المحتار 1/345)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …