આશૂરાના મસ્નૂન રોઝા

સવાલ– અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રહનુમાઈ ફરમાવજો?

જવાબ- બે દિવસ રોઝા રાખવું સુન્નત છે. નવ (૯) અને દસ (૧૦) મુહર્રમ અથવા દસ (૧૦) અને અગિયાર (૧૧) મુહર્રમ.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/16446

Check Also

ચાર રકાત વાળી ફર્ઝ નમાઝમાં છેલ્લી અત્તહિય્યાતમાં બેસવાનું ભૂલી ગયો

સવાલ: એક માણસ ચાર રકાત વાળી ફર્ઝ નમાઝ પઢી રહ્યો હતો. ચોથી રકાત અદા કર્યા …