બીજાના સુધારની ચિંતા કરતાં સ્વ-સુધારણા માટેની ચિંતા વધુ મહત્વની છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મોટી જરૂરત આ છે કે દરેક માણસ પોતાની ફિકરમાં લાગે અને પોતાનાં આમાલની સુઘાર (ઈસ્લાહ) કરે. આજકાલ આ મરઝ (બીમારી) સામાન્ય થઈ ગયો છે સામાન્ય લોકોમાં પણ ખાસ લોકોમાં પણ જેઓ કે બીજાવોની સુઘારણાની તો ફિકર છે અને પોતાની ખબર નથી. બીજાવોનાં પગરખાની સલામતીનાં આભારે પોતાની ગુદડી ઉઠવાવી લેવુ કેવુ મૂર્ખતા પણું છે.” ‎(મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૨૩/૫૬)

Source: https://ihyaauddeen.co.za/?p=13375


 

Check Also

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી …