અડઘી રાત પછી તરાવીહની નમાઝ પઢવાનો હુકમ

સવાલ– શું અમે અડઘી રાત પછી તરાવીહની નમાઝને પઢી શકીએ ?

જવાબ- જી હાં, અડઘી રાત પછી તમે તરાવીહની નમાઝ પઢી શકો છો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …