રમઝાન મહીનાંથી પેહલા સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– શું રમઝાન મહીનાથી પેહલા સદકએ ફિત્ર અદા કરવુ જાઈઝ છે?

જવાબ- રમઝાન મહીનાથી પેહલા સદકએ ફિત્ર અદા કરવુ જાઈઝ છે. અલબત્તા રમઝાન મહીનામાં સદકએ ફિત્ર અદા કરવુ બેહતર છે અને વધારે ષવાબનું કારણ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

કુરાન-શરીફ સાથે જોડાયેલા ગિલાફને ટચ કરવા અંગે

​સવાલ: શું કુરાન-શરીફ સાથે મુત્તસીલ (એટલે કે જોડાયેલા) ગિલાફને અડકવા માટે બા-વુઝૂ (વુઝૂ સાથે) હોવું …