સદકએ ફિત્ર ઝકાતનાં નિસાબનાં બરાબર આપવુ

સવાલ– જો કોઈ માણસ કોઈ ગરીબ માણસને એટલો વધારે સદકએ ફિત્ર આપે કે આપેલી રકમ ઝકાતનાં નિસાબ સુઘી પહોંચી જાય, તો શું આ જાઈઝ છે?

જવાબ- એક ગરીબ માણસને એટલો વધારે સદકએ ફિત્ર આપવુ કે આપેલી રકમ ઝકાતનાં નિસાબ સુઘી પહોંચી જાય એ મકરૂહ છે. અહિંયા સુઘી કે સદકએ ફિત્ર અદા થઈ જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …