ઔરતોંનો એઅતેકાફ

સવાલ– જો ઔરતો એઅતેકાફ કરવા ચાહતી હોય, તો તે એઅતેકાફનાં માટે ક્યાં બેસે?

જવાબ-ઔરતોંને જોઈએ કે તે પોતાનાં ઘરોમાં એઅતેકાફ કરે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …