સુન્નત એતેકાફનાં માટે રોઝો રાખવુ

સવાલ– જો કોઈ માણસ રમઝાનનાં છેલ્લા અશરામાં સુન્નત એઅતેકાફમાં બેસવા ચાહતો હોય, તો શું તેના માટે રોઝો રાખવુ જરૂરી છે?

જવાબ- સુન્નત એતેકાફનાં માટે રોઝો રાખવુ જરૂરી છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

ફજરની સુન્નતોની કઝા

સવાલ: જો મારી ફજરની નમાઝ કઝા થઈ જાય અને હું સોઈને ઉઠ્યા પછી તેને ઝુહર …