રોઝાની હાલતમાં સુરમાનું ઈસ્તેમાલ કરવુ

સવાલ– શું રોઝાની હાલતમાં સુરમાનું ઈસ્તેમાલ કરવાથી રોઝો ટૂટી જાય છે?

જવાબ- નહી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( إذا أكل الصائم أو شرب أو جامع ) حال كونه ( ناسيا ) … ( أو ادهن أو اكتحل أو احتجم ) وإن وجد طعمه في حلقه … ( أو بقي بلل في فيه بعد المضمضة وابتلعه مع الريق ) كطعم أدوية … ( لم يفطر ) جواب الشرط (الدر المختار ۲/ ۳۹٤-٤٠٠)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/28330

Check Also

વુઝૂમાં પગની આંગળીઓનો ખિલાલ કરવાની રીત

સવાલ: પગની આંગળીઓનો ખિલાલ કરવાની સાચી રીત શું છે? જવાબ: ડાબા હાથની નાની આંગળીને પગની …