રોઝાની હાલતમાં ઊલટી થવુ

સવાલ– શું રોઝાની હાલતમાં ઊલટી થવાથી રોઝો ટૂટી જાય છે?

જવાબ- રોઝાની હાલતમાં ઊલટી થવાથી રોઝો નથી ટૂટતો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/3693

Check Also

મર્દ માટે ચાંદીનું કંગન પહેરવું

સવાલ- હું જાણું છું કે મર્દ માટે ચાંદીની વીંટી પહેરવી જાઇઝ છે, પરંતુ શું માણસ …