રોઝાની હાલતમાં હોંઠ પર વેસલીન વગૈરહ લગાવવુ

સવાલ– શું રોઝાની હાલતમાં હોંઠોં પર વેસલીન અથવા બીજી કોઈ બામ વગૈરહનો ઇસ્તેમાલ કરવુ જાઈઝ છે?

જવાબ- જો તમને આ વાતનો યકીન હોય કે વેસલીન વગૈરહનાં ઘટકો (અજઝા) તમારા હલકનાં અંદર નહી જશે અને તમો તેને નહી ગળશો, તો તેનો ઉપયોગ કરવુ જાઈઝ થશે, પણ બેહતર છે કે રોઝાની હાલતમાં આ ઈસ્તેમાલ ન કરવુ જોઇએ.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/3717

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …