નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૬

બીજી રકાત

(૧) પેહલી રકઅતના બીજા સજદા બાદ તકબીર કહીને બીજી રકાતનાં માટે ઊભા થઈ જાવો.

(૨) સજદાથી ઊઠતા સમયે પેહલા પેશાની ઊઠાવો પછી નાક, પછી હાથ અને અંતમાં ઘુંટણ ઊઠાવો.

(૩) સજદાથી ઊઠતા સમયે જમીનનો સહારો ન લો (અગરજો કોઈને ઉઝર હોય).

(૪) નિયમનાં અનુસાર (પેહલી રકાતની જેમ) બીજી રકાત પૂરી કરો (અલબત્તા ષના અને તઅવ્વુઝ ન પઢો). [૧]


[૧]

Check Also

દુઆની સુન્નત અને આદાબ – ૬

(૯) અલ્લાહ તઆલા તરફ સંપૂર્ણ ધ્યાન સાથે દુઆ કરો. ગફલત અને વગર ધ્યાને દુઆ ન …