આવકની દૃષ્ટિએ ખર્ચ કરવુ

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“મારો હજી એક વાતનો પણ તજુર્બો છે વાત ઘણી આસાન છે, હદીષથી મુસતમબત(સાબિત) છે કે જેટલી ચાદર હોય તેટલોજ પગ ફેલાવવુ જોઈએ, એટલે પેહલા જોઈ લો કે આપણી પાસે કેટલુ છે અને કેટલા પૈસા છે પછી તેટલાજ પૈસા અથવા વસ્તુઓનાં અંદર ખર્ચો કરશો, તો ઈન્શા અલ્લાહ માલી પરેશાની ઉઠાવવી નહી પડશે.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૨૫)

Source: https://ihyaauddeen.co.za/?p=6189


Check Also

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી …