સવાલ: હું એક દુકાનમાં કામ કરું છું. ક્યારેક એવું બને છે કે કોઈ કસ્ટમર પોતાના પૈસા ભૂલી જાય છે અને ક્યારેક પોતાનો ખરીદેલો સામાન ભૂલી જાય છે. આવી હાલતમાં તેના પૈસા અને ખરીદેલા સામાન સાથે શું કરવું જોઈએ? જવાબ: જો કોઈ વ્યક્તિ પોતાના પૈસા અથવા ખરીદેલો સામાન દુકાનમાં ભૂલી જાય, …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી