સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? કેટલાક લોકો કહે છે કે તે મુસ્તહબ છે. તેમની દલીલ શું છે? અને આમ કરવા માટે સામાન્ય લોકોને તર્ગીબ આપવી જોઈએ કે નહીં? જવાબ: દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ સુન્નત છે. આ હદીસ સુનને-નસાઈથી સાબિત છે. …
વધારે વાંચો »