Daily Archives: September 4, 2025

કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી

સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: હા, તે દુરૂસ્ત છે. હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે જ્યારે કોઈ કુરાન-મજીદ ખતમ કરતા-કરતા સૂરહ-નાસ પર પહોંચે, ત્યારે કુરાન-મજીદને ફરીથી શરૂ કરવું જોઈએ અને સૂરહ-ફાતિહા અને સૂરહ-બક઼રહની શરૂની આયતોથી અલ-મુફ્લિહ઼ૂન સુધી પઢવુ જોઈએ. અલ્લાહ તઆલા વધુ …

વધારે વાંચો »