Monthly Archives: September 2025

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત

أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة من أهل بدر أحياء عند وفاته). وكذلك أوصى بخمسين ألف دينار فِي سبيل اللّه. (من أسد الغابة ٣/٣٨٠) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ)એ તેમની વફાત પહેલા વસિયત કરી હતી …

વધારે વાંચો »

મર્દ માટે ચાંદીનું કંગન પહેરવું

સવાલ- હું જાણું છું કે મર્દ માટે ચાંદીની વીંટી પહેરવી જાઇઝ છે, પરંતુ શું માણસ માટે ચાંદીનુ કંગન પહેરવુ જાઇઝ છે? જવાબ- ચાંદીની બંગડી, કંગન વગેરે પહેરવુ જાઇઝ નથી. મર્દને માત્ર એક ચાંદીની વીંટી પહેરવાની અનુમતિ (ઇજાઝત) છે, જે એક મિસ્કાલ (4.374 ગ્રામ) કરતાં વધુ ન હોય. ચાંદીની વીંટી સિવાય, …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૨૪

હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હા કી સખાવત હઝરત મુન્કદિર (રહ઼િમહુલ્લાહ) એક મર્તબા હઝરત આઇશા (રદ઼િયલ્લાહુ અન્હા) કી ખિદમતમેં હાઝિર હુએ ઔર અપની સખ્ત હાજત કા ઈઝહાર કિયા, ઉન્હોંને ફરમાયા કે મેરે પાસ ઇસ વકત બિલ્કુલ કુછ નહીં હૈ, અગર મેરે પાસ દસ હઝાર ભી હોતે તો સબ-કે-સબ તુમ્હેં દે દેતી, મગર …

વધારે વાંચો »